સુરત શહેર માં વાટલીયા પ્રજાપતિ મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ જય ભગવાન યુવક સેવા ટ્રસ્ટ અને પ્રેમવતી ગ્રુપ દ્વારા નવદંપતી ઓને ચાંદી ની પ્રતિમા અર્પણ કરાયજય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત કતારગામ અને પ્રેમવતી ગોલ્ડ ગ્રુપ કતારગામ લલિતા ચોકડી તા.૮/૫/૨૨ ને રવિવાર ના રોજ સુરત ના અમરોલી ખાતે વાટલીયા પ્રજાપતિ મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન રાખવામાં આવ્યો હતો તેમાં જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રેમવતી ગોલ્ડ ગ્રુપ લલિતા ચોકડી કતારગામ બંને સંસ્થા દ્વારા ૧૧ દીકરીઓને ચાંદીની અદભુત મૂર્તિ અને મહાદેવ ની ફોટો અર્પણ કરવામાં આવ્યું હતું તેમાં હાજર જય ભગવાન ટ્રસ્ટ ના સભ્યશ્રીઓ પ્રમુખ વિપુલભાઈ નારોલા ગામ દામનગર જીતેન્દ્રભાઈ બાબરીયા ચતુરભાઈ બાબરીયા ભરતભાઈ કાકડીયાઅલ્પેશભાઈ સરોડિયા દિનેશભાઈ ધોળકિયારુદ્ર નારોલા હાજરી આપી નવદંપતી ઓને આદર્શ દાંપત્ય જીવન ની શુભેચ્છા પાઠવી ચાંદી ની મૂર્તિ અર્પણ કરી હતી
વાટલીયા પ્રજાપતિ મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ જય ભગવાન યુવક સેવા અને પ્રેમવતી ગ્રુપ દ્વારા નવદંપતી ઓને ચાંદી ની પ્રતિમા અર્પણ

Recent Comments