વાડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જન્મ જયંતીની ઉજવણી કારાઈ
અમરેલી જિલ્લા ના છેવાડા ના ગામ એવા વડિયા માં લાભ પાંચમ ના શુભ દિવસે સ્થાપીત થયેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અને તે ચોક ને સરદાર ચોક નામકરણ બાદ આવી પ્રથમ સરદાર જયંતીની ઉજવણી નિમિતે સરદાર પટેલ ની પ્રતિમાને સ્થાનિક તમામ ધર્મ અને જાતિના લોકો દ્વવારા ફુલહાર અને સુતરની આંટી પહેરાવી ઉજવણી કરાઈ હતી . જોકે ભવ્ય ઉજવણીનુ આયોજન સમિતિ દ્વારા કરવામાં આવ્યુ હતુ પરંતુ મોરબી માં બનેલી દુઃખદ અને કરુણ ઘટના થી સાદગી પૂર્વક ઉજવણી છગનભાઇ ઢોલરીયા , વિપુલ રાંક , સત્યમ મકાણી , શૈલેષ ઠુંમ્મર સહીત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી .
Recent Comments