વાયરલગઢ઼ામાં શિશ્રકએ વિદ્યાર્થીની સાથે અડપલા કરવાનો માંમલો સામે આવ્યો
વિદ્યાર્થીની સાથે અડપલાનો વીડિયો વાયરલ બોટાડના ગઢડા સ્થિત ઢસામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને શારીરિક અડપલા કરવામાંઆવતા ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીની સાથે શિક્ષકના શારીરિક અડપલાનો આ વીડિયો પણ વાયરલ થયો છે. શિક્ષક આનંદ જાની દ્વારા લિદ્યાર્થીની સાથે અડપલા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
બનાવ બાદ શિક્ષકને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજીતરફ ઘટનાને પગલે રોષે ભરાયેલી મહિલાઓએ ઢસા ગામે રોડ ચક્કાજામ કર્યો હતો. મહિલાઓએ શિક્ષકને ઝડપી લઈને સજા કરવાની માંગણી કરી છે. તે સિવાય આ બનાવને પગલે રાજકોટ ભાવનગર હાઈવે પણ ચક્કાજામ કર્યો હતો.
Recent Comments