અમરેલી

વારંવાર સાવરકુંડલા તાલુકા પંચાયતમાં રજૂઆત કરવા છતાં રજૂઆત બહેરા કાને અથડાય છે

સાવરકુંડલા તાલુકા પંચાયતની તૌકતે વાવાઝોડામાં પડી ગયેલ દિવાલ હતી ત્યાને ત્યાં…વારંવાર તાલુકા પંચાયતમાં રજૂઆત કરવા છતાં રજૂઆત બહેરા કાને અથડાય છે… અસામાજિક અને આવારા તત્વોના અડ્ડા સમાન જગ્યા હોવાથી ત્યાનાં રહેવાસીઓને રહેવું મુશ્કેલ થતું જાય છે

Related Posts