વાવડી સેવા સહકારી મંડળી ના મૃતક સભાસદો ના વારસો ને સહાય ચેક અર્પણ સહકારી અગ્રણી વિરજીભાઈ ઠુંમર
કુંકાવાવ તાલુકા ના વાવડી સહકારી સંસ્થા ના સભાસદ જયંતીભાઈ પ્રાગજીભાઈ ઠુંમર તેમજ મગનભાઈ રામજીભાઈ દેસાઈ કુદરતી દેહાવસાન થતા વાવડી રોડ સેવા સહકારી મંડળી તરફ થી બંનેના વારસદારોને ૨૫-૨૫ હજાર રૂપિયા ની સભાસદ મૃત્યુ સહાય સદગત ના વારસદારોને ચેક અર્પણ કરતા સેવા સહકારી મંડળીના પ્રમુખ પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર સહિત ના ડિરેક્ટરો એ વાવડી સેવા સહકારી મંડળી તરફ એક અર્પણ કર્યા હતા
Recent Comments