fbpx
ભાવનગર

વાવાઝોડા અસરગ્રસ્તોને મોરારીબાપુ દ્વારા પચાસ લાખ ની સહાય

તા.૧૮મિ એ સાંજે ગુજરાત ના તટીય વિસ્તારોમાં તાકતે વાવાઝોડા ને લીધે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને ઘર વખરીની નુકશાની થી માંડીને અનેક પ્રકારની તકલીફો નો સામનો કરવો પડ્યો છે. આ પરિસ્થિતિમાં લોકોને સહાય કરવા માટે શ્રી હનુમાનજી ની પ્રસાદી રૂપે પુજય મોરારિબાપુ એ રુપીયા ૫૦ લાખની સહાય જાહેર કરી છે. લોકોને થયેલા નુકશાનની વિગતો મેળવી જરુરીયાતમંદ લોકો ને અનાજ, ઘરવખરી અને અન્ય સ્વરુપે આ સહાય પહોંચાડવા માં આવશે.તેમ જયદેવભાઈ માંકડે જણાવ્યું હતું.

Follow Me:

Related Posts