ભાવનગર

વાવાઝોડા દરમિયાન ઈશ્વરિયાની શાળામાં નુકસાન

વાવાઝોડા દરમિયાન સર્વત્ર નુકસાન થવા પામ્યું છે. સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષો પડતા મોટી દિવાલ ધરાશાયી થઈ છે અને શાળામા નુકસાન થયેલ છે. ગામમાં કાચા મકાનો તેમજ ખેતીવાડીમાં મોટા પાયે નુકસાની થઈ છે. 
તસવીર – મૂકેશ પંડિત   

Related Posts