પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉસરડ દ્વારા ઘાંઘલી ઔદ્યોગિક વસાહતમાં ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી
ફિઝિકલલ કેમિકલ અને બાયોલોજીકલ અટકાયતી પગલાં લેવામાં આવ્યાં
રાજ્ય સરકાર દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવાં માટે સમયે સમયે અભિયાન ચલાવીને મચ્છરજન્ય રોગચાળો અટકે તે માટે પગલાં લેવામાં આવે છેઈ તે અંતર્ગત તાઈ ૨૧ થી ૩૦ માર્ચ દરમિયાન આરોગ્ય કર્મચારીલ આશાલ આશાફેસી દ્વારા ઘેર ઢ ઘેર મુલાકાત લઈને ભવિષ્યમાં રોગચાળો ન ફેલાય તે માટે અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યાં છેઈ
મચ્છર ઉત્પત્તિ અટકાયવવાં માટે વ્યક્તગત રીતે જઇને ટાયરલ કૂંડામાંથી પાણી સાફ કરવું ૮ફિઝિકલ૯લ પાણી ભરાયેલી જગ્યાઓએ પાવડરનો છંટકાવ કરવો ૮કેમિકલ૯ અને પોરા ભક્ષક માછલી મૂકવી ૮બાયોલોજીકલ૯ જેવાં અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યાં છેઈ આ કામગીરી અંતર્ગત શિહોર તાલુકામાં સિહોર શહેર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રલ ઉસરડલ ટાણાંલ મઢડાલ સોનગઢલ સણોસરા અર્બન વિસ્તારમાં આ કામગીરી ચાલી રહી છેઈ
આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉસરડ દ્વારા ઘાંઘલી ઔદ્યોગિક વસાહતમાં ખાસ ઝૂંબેશ હાથ ધરી મચ્છરોનો ઉપદ્વવ અટકાવવાના પગલાં લેવામાં આવી રહ્યાં છેઈ
લોકોને મચ્છરો ઈંડા મૂકે છે જેનાથી મચ્છર ઉત્પન્ન થાય છે અને તેનાથી ડેન્ગ્યૂલ મલેરિયાલ ચિકનગુનિયા જેવાં રોગો થાય છેઈ મચ્છર ઉત્પત્તિ અટકાવવાં બધા પાણીના પાત્રોને ઢાંકીને રાખવાંલ દર અઠવાડિયે પાણીના પાત્રો સાફ કરવાંલ એક દિવસ તડકામાં તપવાં દઈને પછી વાસણો ભરવાંલ ચકલાંના કૂંડા તથા ટ્રે અઠવાડિયે સાફ કરવીલ વરસાદ આવ્યાં પહેલાં ધાબા પર રહેલાં ટાયરોલ કૂંડાલ ભંગાર કચરો દૂર કરવાં સમજણ આપવામાં આવી હતીઈ
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડોઈઅમિનભાઈ લખાણી ૮અર્બન૯લ ડોઈ દિગ્વિજયસિંહ ગોહિલ ૮ટાણા૯લ ડોઈઆશિયાબેન હૂનાણી ૮સણોસરા૯લ ડોઈ મિલનભાઇ ઉપાધ્યાય ૮સોનગઢ૯લ ડોઈ રાહુલભાઇ પ્રબતાણીઢ ડોઈ દિપકભાઇ મકવાણા ૮મઢડા૯લ ડોઈ દર્શનભાઇ ઢેઢી ૮ઉસરડ૯ તથા સુપરવાઇઝરો રામદેવસિંહ ચુડાસમા ૮ઉસરડ૯લ વિક્રમભાઈ પરમાર ૮સોનગઢ૯લ મિતેશભાઇ ગૌસ્વામી ૮સણોસરા૯લ રાજદીપસિંહ ગોહિલ૮મઢણાં૯લ રાહુલભાઇ રમણાં ૮ટાણાં૯લ અર્બનમાં શ્રી સાજણભાઈ હાડગરડાલ દીપકભાઈ નાથાણીની ટીમોલ જિલ્લા મેલેરીયા અધિકારી ડોઈ બીઈપીઈબોરીચાલ તાલુકા હેલ્થ ઓફિસર ડોઈ મનસ્વીનીબેન માલવિયાલ તાલુકા હેલ્થ સુપરવાઇઝર સર્વશ્રી અનિલભાઈ પંડિતલ હસુમતીબેન પટેલના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલી રહી છેઈ લોકોને પણ આ કાર્યોમાં જાગૃત બની પોતાના ઘરોમાં સફાઈ કરે અને પાણીના પાત્રો ઢાંકીને રાખવાં અપીલ કરવામાં આવી હતી
Recent Comments