બ્રહ્મસમાજના સાંપ્રત ચિંતન સાથે સંગઠન હેતુ ગઢડા તાલુકા બ્રહ્મસમાજ પ્રમુખ શ્રી હર્ષદભાઈ ત્રિવેદી, અમરેલીના શ્રી કિશોરભાઈ ભટ્ટ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિકળિયા ગામે શ્રી વાસુદેવભાઈ પંડિતના સંકલન સાથે બેઠક મળી ગઈ. સમસ્ત બ્રહ્મ સમાજના આયોજન સાથે આ બેઠકમાં ઢસાના શ્રી કમલેશભાઈ ભટ્ટ, સણોસરાના શ્રી નરેન્દ્રભાઈ ઉપાધ્યાય સહિત સમાજના સભ્યો દ્વારા રચનાત્મક ચર્ચા વિચારણા થઈ હતી.
વિકળિયા ગામે સમસ્ત બ્રહ્મસમાજની બેઠક


















Recent Comments