વિકળિયા ગામે આગામી મંગળવારથી શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહ શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને આયોજન જાળિયા શનિવાર તા.૬-૪-૨૦૨૪ વિકળિયા ગામે આગામી મંગળવારથી શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહ આયોજન થયું છે. શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને વિકળિયા ગામે શ્રી ભાથીજી મંદિર ખાતે આગામી મંગળવારથી શ્રીમદ્ દેવી ભાગવત સપ્તાહ આયોજન થયું છે. મંગળવાર તા.૯થી બુધવાર તા.૧૭ દરમિયાન મહંત શ્રી પ્રવિણબાપુ સાથે સમસ્ત વિકળિયા ગામનાં આયોજનમાં આ કથામાં વિવિધ પ્રસંગો ભાવ ઉત્સાહથી ઉજવવામાં આવશે.
વિકળિયા દેવી ભાગવત શ્રી વિશ્વાનંદ માતાજી

Recent Comments