કેન્દ્રસરકારનીવિવિધજનકલ્યાણકારીયોજનાઓનીમાહિતીઅનેલાભદરેકગામસુધીપહોંચાડવાનુંબીડુંએટલે “વિકસિતભારતસંકલ્પયાત્રા”. સમગ્રરાજ્યમાંછેવાડાનામાનવીસુધીસરકારશ્રીનાતમામલાભોપહોંચાડીશકાયતેઅંતર્ગતરાજ્યમાં “વિકસિતભારતસંકલ્પયાત્રા”નીશરૂઆતકરવામાંઆવીછે.
જેઅંતર્ગતઆજરોજસમગ્રભાવનગરજિલ્લામાંઆયાત્રાનીશરૂઆતકરવામાંઆવીહતી. જેમાંભાવનગરતાલુકાનાંમાલણકાગામેયોજાયેલીકાર્યક્રમમાંવિવિધકેમ્પનુંઆયોજનકરવામાંઆવ્યુંહતું.
માલણકાગામનાવતનીશ્રીમતીકોમલબેનસંજયભાઈગોંડલિયાને “વિકસિતભારતસંકલ્પયાત્રા” કાર્યક્રમથકીઆયુષ્માનકાર્ડઉપલબ્ધથયુંહતું.
શ્રીમતીકોમલબેનસંજયભાઈગોંડલિયાજણાવેછેકે, તેઓઘરકામકરતાહોયજેથીતાલુકાકચેરીખાતેજઇઆયુષ્માનકાર્ડકઢાવવામાટેજવુંમુશ્કેલબનતુંહતું. આજરોજસરકારશ્રીનાઆયાત્રાથકીઘરઆંગણેજકાર્ડકઢાવવામાટેસ્ટોલઊભોકરતાતેઓનેઘરઆંગણેજસરકારશ્રીનીઆયુષ્માનયોજનાનોલાભઉપલબ્ધબનતાતેઓનીમુશ્કેલીદૂરથઈહતી.
ઘરઆંગણેજસરકારશ્રીનોલાભઉપલબ્ધથતાંતેઓકેન્દ્રઅનેરાજ્યસરકારશ્રીનોઆભારવ્યક્તકર્યોહતોઅનેગામમાંઅન્યોનેપણઆકેમ્પઅંતર્ગતલાભલેવાઆહવાનકર્યુંહતું.
Recent Comments