‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માલપરની કિશોરીઓએ સુંદર રંગોળી દ્વારા પૂર્ણાશક્તિ યોજનાનો સંદેશો આપ્યો
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ આજે ઘોઘા તાલુકાના માલપર ગામમાં આવ્યો હતો. અહીં આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા ‘ હું પૂર્ણા છું’ વાક્ય સાથેની એક સુંદર રંગોળી બનાવાઇ હતી. કિશોરીઓ માટે સરકારની પૂર્ણાશક્તિ યોજના વિષે કલાત્મક રીતે જાણકારી ઉપરાંત ‘બેટી બચાવો’નો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.સ્ટોલની મુલાકાત લેતા અનેક મુલાકાતીઓએ કલાની પ્રશંસા કરી માહિતી મેળવી હતી.
Recent Comments