કરણ જાેહરના કૉફી વિથ કરણ સીજન ૭ માં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. દર અઠવાડીયે મોટા મોટા સેલિબ્રિટિઝ આવીને પોતાની પ્રોફેશનલ અને પ્રશનલ લાઇફ વિશે ચર્ચા કરે છે. ૧૦ મા એપિસોડમાં કેકટરીના કૈફ ગેસ્ટ તરીકે આવી હતી. વિક્કી કૌશલ સાથે લગ્ન પહેલા અને બાદમાં પણ પોતાના પ્રેમ અને અફૈર પર ચુપ્પી રાખનાર એક્ટ્રેસ લગ્ન બાદ પહેલી વાર કોફી વિથ કરણમાં કાઉચ પર બેસવાનું પસંદ કર્યુ હતુ. અને વિક્કી કૌશલ સાથેની પોતાની સંબધોની વાત કરી હતી. કૉફી વિથ કરણ સીજન ૭ ના ૧૦ માં એપિસોડમાં ફોન ભુત ના કો એક્ટર ઇશાન ખટ્ટર અને સિદાર્થ ચતુર્વેદી સાથે કૈટરીના કૈફ આવી હતી. શો મા કરણ જાેહરે પહેલા આ ત્રણેય મહેમાનોના અફૈર વિશે અને સુહાગ રાતની અવધારણઆ પર વાત કરી હતી. તેમજ શો વિક્કી કૌશલ સાથે પોતાના સંબંધોને લઇને જીણામાં જીણી જાણકારી આપી હતી. બોલિવૂડ અભિનેત્રીએ શેહ કરી હતી.
કૈટરીના કૈફે ખુલાસો કર્યો હતો કે, તેના પતિ વિક્કી કપુર લગ્ન પહેલા ક્યારે તેના રડાર પર નહોતા. હું તેના વિશે વધારે નહોતી જાણતી. તે ફક્ત એક નામ હતુ. જેને મે સાંભળ્યું હતુ .તેની સાથે ક્યારેય જાેડાઇ નહોતી. પરંતુ જ્યારે હુ તેમને મળી તો તેણે મારુ દિલ જીતુ લીધુ અને હુ તેની ફેન્સ બની ગઇ. કૈટરીના કૈફ જણાવ્યુ હતુ કે, કોણ વ્યક્તિ હતી જેણે તેની મુલાકાત વિક્કી કૌશલ સાથે કરાવી હતી. કૈટરીના કૈફે જણાવ્યું હતુ કે, નિર્દેશક જાેયા અખ્તરે મને વિક્કી કૌશલ સાથે મળાવ્યો હતો. જેની પાર્ટીમાં ક્યુપિડે રોલ પ્લે કર્યો હતો. કૈટરીના ફૈફે કરણ જાેહરના આ શો માટે વિક્કી કૌશલ સાથેના પોતાના રિલેશનશીપને લઇને વાત કરી હતી. તેણએ કહ્યુ કે, આ મારી ડેસ્ટીની હતી. આટલા બધા સંયોગ હતા કે એક સમયે આ બધુ અનરિયલ લાગવા લાગ્યું હતુ.
Recent Comments