fbpx
અમરેલી

વિજેતા બનેલ સરપંચ અને ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓને અભિનંદન પાઠવતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી. કે. રૈયાણી

સમગ્ર અમરેલી જિલ્લાની ગ્રામ પ્ાંચાયતોમાં ૮૦ ટકા ઉપ્ારાંત ગ્રામ પ્ાંચાયતમાં કોંગ્રેસની વિચારધારાનો વિજય
તાજેતરમાં અમરેલી જિલ્લાની ગ્રામ પ્ાંચાયતની ચૂંટણી યોજાયેલ હતી. ગ્રામ પ્ાંચાયતની ચૂંટણીમાં ૭૦ ટકા જેટલું જંગી મતદાન પ્ાણ થયેલ હતું. જેના પ્ારિણામો આજરોજ આવેલ છે.
અગાઉ સમરસ થયેલ ગ્રામ પ્ાંચાયત તથા ચૂંટણી થયેલ ગ્રામ પ્ાંચાયતમાં સમગ્ર અમરેલી જિલ્લાની ૮૦% જેટલા ગામડાઓમાં કોંગ્રેસ પ્ાક્ષની વિચારધારાને વરેલા અગ્રણીઓ ચૂંટાયેલ છે. જે અમરેલી જિલ્લાની પ્રજા આજે પ્ાણ કોંગ્રેસ પ્ાક્ષની સાથે છે એવી પ્રતીતિ કરાવે છે.
આ તકે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે.રૈયાણી એ જિલ્લાના તમામ ચૂંટાયેલ સરપ્ાંચશ્રીઓ તથા ગ્રામ પ્ાંચાયત સદસ્યશ્રીઓને અભિનંદન સહ શુભેચ્છા પાઠવેલ છે તથા ગામલોકોએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરી જ્ઞાતિ–જાતિના ભેદભાવ વિના ગ્રામ વિકાસને મહત્વ આપી સુચારૂ વહીવટ આપ્ાવા અનુરોધ કરેલ છે.
ગ્રામ પ્ાંચાયતના પ્ારિણામો હાલની સરકારની નીતિને લપ્ાડાક સમાન હોય ,આગામી વિધાનસભા ચૂંટણીઓમાં પ્ાણ જિલ્લાની જનતા સરકારની નીતિ અને વ્યાપ્ાક ભ્રષ્ટાચારથી ત્રસ્ત હોય, કોંગ્રેસ પ્ાક્ષના ઉમેદવારોને જંગી બહુમતીથી જીત અપાવી ભાજપ્ા સરકારને અવશ્ય જાકારો આપ્ાશે તેમ અંતમાં શ્રી ડી.કે.રૈયાણી એ જણાવેલ હતું .

Follow Me:

Related Posts