વિદેશી ધરતી ઉપર ગુજરાતી કલાકારો એ દેશ ની સાંસ્કૃતિક ઝાંખી કરાવી
વિદેશી ધરતી ઉપર ગુજરાતી સમ ઉજ્જવલ આંક માં ઉદ્યમ ચાલ માં ચતુર શિર સાટેય સાચવે નાક ની નોક તેવા સવાયા ગુજરાતી કલાકારો એ ભારતીય સાંસ્કૃતિક પરંપરા થી લોક ડાયરો યોજી ડલાસ ટેક્સાસ અમેરીકા રંગ કસુબલ ડાયરા માં ગીતાબેન રબારી સાથે પાટીદાર સમાજ નું ધરેણુ સુખદેવ ધામેલીયા એ અમેરીકા મા ચમકદાર નજારા વચ્ચે ભવ્ય લોકડાયરો યોજી વિદેશ માં વસતા ભારતીયો ને સાંસ્કૃતિક પરંપરા ની ઝાંખી કરાવી હતી
Recent Comments