અમરેલી

વિદ્યાર્થીનિઓ દ્વારા માનવસાંકળ રચી અમરેલી જિલ્લાના મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાતા જાગૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. અમરેલી સ્થિત જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ સ્કૂલ ખાતે “VOTE FOR AMRELI” વિદ્યાર્થીનિઓ દ્વારા માનવસાંકળ રચી અમરેલી જિલ્લાના મતદારોને વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

Related Posts