અમરેલી ખાતે આવેલ ડો. કલામ ઈનોવેટીવ સ્કુલની વિદ્યાર્થીનીઓ મુસ્કાન વિશાલભાઈ ઠાકર, ગોહિલ ભારતીબા સામંતસિંહ અને ગોહિલ અભિજીતસિંહ હિતેન્દ્રસિંહને અવકાશી વિજ્ઞાન ક્ષેત્રે પ્રાપ્ત કરેલ સફળતા બદલ અમરેલીના યુવા ધારાસભ્ય વિધાનસભાના મુખ્ય ઉપ દંડક કૌશિક વેકરીયાએ બિરદાવી શાળા અને વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા છે, વેકરીયાએ અભિનંદન આપતા જણાવેલ કે, નારી શકિત જ સમાજની મુખ્ય ધરોહર છે અને તેની સફળતાએ સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત ગણી શકાય તેમ શુભકામના પાઠવતા જણાવેલ.
વિદ્યાર્થીનીઓનીની સફળતાને બિરદાવતા મુખ્ય ઉપ દંડક વેકરીયા

Recent Comments