વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અંતર્ગત ભાવનગર જિલ્લાનાં તમામ વિધાનસભા મતવિસ્તારમાં તા.૦૮/૧૨/૨૦૨૨ નાં રોજ મતગણતરી સરકારી ઈજનેરી કોલેજ, વિદ્યાનગર, ભાવનગર ખાતે સવારનાં ૮:૦૦ કલાકથી શરૂ થનાર છે.
જે અન્વયે ભાવનગર શહેરની જાહેર જનતા મતગણતરીની વિગતો જોઈ શકે તે માટે ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા https://results.eci.gov.in વેબસાઈટ લોન્ચ કરવામાં આવેલ છે. જેના દ્વારા મતગણતરીની વિગતો જોઈ શકશે.
Recent Comments