દામનગર સાવરકુંડલા ભાવનગર હાઇવે રોડ દામનગર શહેરી વિસ્તાર માં અતિ બિસ્માર બનતા સ્થાનિક કક્ષા એ થી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સુધી રજૂઆતો થતા ધારાસભ્ય ની સૂચના થી તાકીદે શરૂ થયું દામનગર શહેર માં પ્રવેશતા સ્ટેટ ના સાવરકુંડલા ભાવનગર રોડ ખાદી કાર્યાલય થી ભુરખિયા રોડ ચોકડી સુધી અતિ ખરાબ હોવા થી ધારાસભ્ય ઠુંમર સુધી સ્થાનિક અગ્રણી ઓ કાર્યકરો ની રજુઆત થી વિધાનસભા સત્ર શરૂ હોવા છતાં સ્ટેટ ના કાર્યપાલક ઈજનેર સુધી ધારાસભ્ય ની અસરકારક ઉઘરાણી થી તંત્ર એ પેવર કામ માટે કોન્ટ્રકટરો એ કામ શરૂ કર્યું હતું અને પેવર રોડ નું કામ સારું થાય એની તપાસ રાખજો તેવી સૂચના આપી હતી દામનગર શહેર માંથી પસાર થતો રસ્તો ખરાબ હોય ધારાસભ્ય શ્રી એ ગાંધીનગરથી સૂચના અનુસાર તાત્કાલિક કામની શરૂઆત કરવામાં આવી સ્થાનિક અગ્રણી ઓને વિગતો જણાવી કામ સ્થળે વિઝીટ કરવા જણાવ્યું હતું
વિધાનસભા સત્ર શરૂ હોવા છતાં ધારાસભ્ય ઠુંમરે સૂચના આપી દામનગર શહેર માંથી પસાર થતા સાવરકુંડલા ભાવનગર રોડ નું કામ શરૂ કરાવ્યું

Recent Comments