fbpx
ભાવનગર

વિનામૂલ્યે સેનેટરી પેડ નું વિતરણ, અમેરિકાના સાન ડિએગો શહેરમાં રહેતા વતન પ્રેમીએ પાલિતાણાની 10 શાળાઓની દીકરીઓના સ્વાસ્થ્ય કેરની જવાબદારી લીધી

પરમાણંદાદા , ભદ્રાવળ વાળા હાલ મુંબઈ , તેઓ પાલીતાણા તાલુકા ની 85 જેટલી શાળાઓમાં છેલ્લા 15 વર્ષથી દાનનો અવિરત ધોધ વહાવી રહ્યા છે.    તેમના પુત્રવધુ શ્રીમતી મોનાબેન અમિતભાઈ શાહ , જે રોટરી ક્લબ ઓફ જુહુ બીચ મુંબઈ ના ડિસ્ક ઓફિસ્યિલ છે . તેઓના સંકલનથી છેલ્લા બે વર્ષોથી આ દીકરીઓના સ્વાસ્થ્ય માટે માટે કામ કરી રહ્યા છે . તેઓના તેઓના માર્ગદર્શન અને અમેરિકા અમેરિકા સ્થિત ડોક્ટર નરેન્દ્રભાઈ દોશીના નાણાકીય સહયોગ થી પાલીતાણા ની 10 શાળાઓને શ્રાવિકા શ્રમ પાલીતાણા , ઉ.બુ. વિદ્યાલય ઠાડચ, ઉ.બુ. વિદ્યાલય શેત્રુંજી ડેમ , કસ્તુરબા વિદ્યાલય મોટી પાણીયાળી, લાપાળીયા હાઇસ્કુલ, લોકશાળા દુધાળા , મોડેલ સ્કૂલ માનવડ , ડુંગરપુર હાઇસ્કુલ , જાળિયા હાઇસ્કુલ અને તળાજા તાલુકાની ગોપનાથ માધ્યમિક શાળા (સખવદર) ની 1221 દીકરીઓ ને સમગ્ર વર્ષ માટેના સેનેટરી પેડ ફ્રી આપવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts