અમરેલીજિલ્લા સહિત સમગ્ર રાજયમા વિનાશકારી વાવાઝોડા ને કારણે ઉભી થયેલી પરિસ્થિતીનો તાગ મેળવવા આવી પહોચેલા પ્રધાનમંત્રી નરેદ્રભાઈ મોદી એ ચક્રવાતથી અવસાન પામેલ મૃતકોના પરિવારજનોને રૂા.ર.૦૦ લાખ અને ઈજાગ્રસ્તોને રૂા.પ૦ હજાર ની મદદ સાથે વાવાઝોડાથી થયેલ નુકશાન બદલ ગુજરાત રાજયને તત્કાલ રૂા.૧૦૦૦ કરોડની સહાય આપવાના માનવતાવાદી નિર્ણયની સરાહના સાથે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયાએ આવકારેલ છે
વિનાશકારી વાવાઝોડાની તારાજી, મૃતકો અને ધાયલોને મદદ પ્રધાનમંત્રી દ્રારા ગુજરાતને તત્કાલ ૧૦૦૦ કરોડની સહાય. પ્રધાનમંત્રીના ત્વરીત નિર્ણયને આવકારતું અમરેલી જિલ્લા ભાજપ


















Recent Comments