fbpx
રાષ્ટ્રીય

વિનેશ ફોગાટ પાસે છે ગાડીઓનું કલેક્શન, તે કેટલી સંપત્તિ અને વેતન ધરાવે છે તે જાણો

ભારતની ભૂતપૂર્વ પહેલવાન અને કોંગ્રેસ નેતા વિનેશ ફોગાટે હરિયાણાના જૂલાના વિધાનસભા વિસ્તારમાંથી 6,000થી વધુ મતોથી જીત હાંસલ કરી છે. તમણે ભાજપના નેતા યોગેશ કુમારના હરાવ્યા છે. પોતાના પ્રોફેશનલ કરિયર અને અન્ય વેન્ચર મારફતે તેમણે સંપતિ સર્જન કરેલુ છે.વર્ષ 2024ની હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન પોતાની સંપત્તિ અંગે ખુલાસો કરેલો. તેમણે આપેલી માહિતી પ્રમાણે રૂપિયા ત્રણ કરોડ કરાતં વધારે સંપત્તિ ધરાવતા હતા. 25 ઓગસ્ટ 1994ના રોજ હરિયાણાના ચરખી દાદરીમાં જન્મેલ વિનેશ ફોગાટ પાસે દક્ષિણ ભારત હિન્દી પ્રચાર, મદ્રાસથી BAની ડિગ્રી છે.તેની પાસે કુલ રૂપિયા 1.1 કરોડની સ્થાઈ અને રૂપિયા 1.85 કરોડની અસ્થાઈ મિલકત સાથે કુલ સંપત્તિ રૂપિયા 2.81 કરોડ છે.ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે ફોગાટની આવકને અનેક સ્રોત છે. તેમની વર્તમાન કુલ સંપત્તિ રૂપિયા 36.5 કરોડ છે.તેની પાસે રૂપિયા 64 લાખની ત્રણ SUV છે. ફોગાટ રૂપિયા 2.25 લાખના ઘરેણા ધરાવે છે. ખરખૌદા ગામમાં એક ઘર છે, જેની વર્તમાન બજાર કિંમત રૂપિયા 2 કરોડ છે. આ ઉપરાંત તેની પાસે રૂપિયા 1.95 કરોડ રોકડ છે અને આશરે રૂપિયા 40 લાખ બેન્ક બેલેન્સ છે. આ ઉપરાંત ખેલ ઉપલબ્ધિઓના પુરસ્કાર સ્વરૂપમાં કેન્દ્ર તરફથી દર મહિને રૂપિયા 50 હજાર વેતન મળે છે.

Follow Me:

Related Posts