fbpx
અમરેલી

વિપક્ષ નેતા ના રાજીનામા બાદ અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ લલીત ઠુંમર એ રાજીનામુ આપ્યુ

વિપક્ષ નેતા ના રાજીનામા બાદ અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ લલીત ઠુંમર એ રાજીનામુ આપ્યુ

અમરેલી નગરપાલિકા મા એકપણ સદસ્ય કોંગ્રેસ પક્ષ માંથી ચૂંટાતા નહિ પ્રમુખ પદે થી મુક્તિ મેળવવા પત્ર લખ્યો

સ્થાનીક સ્વરાજ ની ચૂંટણી મા ગુજરાત મા કોંગ્રેસ ના સુપડા સાફ થયા અમરેલી જિલો વિપક્ષ નેતા પરેશ ધાનાણી નો ગઢ મનાતો હતો તે જિલ્લા મા ભગવો લેહરાયો અને વિપક્ષ નેતા એ રાજીનામુ આપ્યુ ત્યાર બાદ આજે અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ લલીત ઠુંમર એ અમરેલી નગરપાલિકા ના પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ ની કારમી હાર થય હતી સાથે સાથે પાલિકા ની ચૂંટણી મા લલિત ઠુંમર ના પત્ની નો પણ પરાજય થયો હતો ત્યારે પાલિકા કોંગ્રેસ ની હાર માટે નેતિક જવાબદારી સ્વીકારી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ને લેખીત રાજીનામુ આપી જવાબદારી માંથી મુક્તિ મેળવી રાજીનામુ ધરી દીધુ છે

લલિત ઠુંમર પરેશ ધાનાણી ના નજીક મનાતા એ આપ્યું રાજીનામુ

અમરેલી કોંગ્રેસ ના ધારાસભ્ય પરેશ ધાનાણી ના શહેર મા નજીક મનાતા લલિત ઠુંમર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા પરેશ ધાનાણી ના અંગત કાર્યકર છે વિપક્ષ નેતા ના રાજીનામા બાદ આજે તેમણે પણ રાજીનામુ ધરી દેતા જીલા કોંગ્રેસ માં સ્નાટો વ્યાપી ગયો

Follow Me:

Related Posts