fbpx
અમરેલી

વિશ્વિક મહામારી કોરોનાની ચેઈન તોડવા તા . રર થી ર ૫ સુધી ચાર દિવસ સાવરકુંડલા શહેર સપૂણે બધ રાખવાનો લેવાયો સ્વૈચ્છિક નિર્ણય

સાસદ નારણભાઈ કાછડીયા , જીલ્લા ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા , નગર પાલીકા પ્રમુખ રાજુભાઈ દોશી અને જીલ્લા ચેમ્બર ઓફ કોમસના વાઈસ ચેરમેન રાજુભાઈ શીગાળાની ઉપસ્થિતિમાં નિર્ણેય લેવાયો સમગ્ર વિશ્વમા કોરોના મહામારી થી હાહાકાર મચલ છે ત્યારે અમરેલી જીલ્લાના સાવરકુંડલા શહેરમાં સક્રમણની ચેઈન તોડવા માટે તા . રર / ૪ / ૨૦૧૧ ને ગુરૂવાર થી તા . ૨૫/૪/૨૦૧૧ ને રવિવાર સુધી સાવરકુંડલા શહેર સપૂ ë બધ રાખવા અગેનો નિર્ણેય લેવામા આવેલ છે . પ્રાપ્ત વિગતોનુસાર આજ તા . ૨૧ / ૪ / ૨૦૧૧ ના રોજ અમરેલી સાસદ નારણભાઈ કાછડીયા , જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા , સાવરકુંડલા નગર પાલીકા પ્રમુખ રાજુભાઈ દોશી અને જીલ્લા ચેમ્બર ઓફ કોમસૅના વાઈસ ચેરમેન રાજુભાઈ શીગાળાની ઉપસ્થિતિમાં સાવરકુંડલા સાસદ કાયાઁલય ખાતે ચેમ્બર ઓફ કોમસૅ સાવરકુંડલા , વેપારી મડળ , કરીયાણા એસોસીએશન , માંબાઈલ એસોસીએશન , સોની મહાજન એસોસીએશન , કાપડ એસોસીએશન , ઓટો પાર્ટોસ એસોસીએશન , હોટેલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસીએશન , શાકભાજી એસોસીએશન , ડાયમંડ એસોસીએશન અને ફરસાણ એસોસીએશન સહીતના ૨૭ એસોસીએશનના પ્રતિનિધિશ્રીઓની બેઠક મળેલ હતી . આ બેઠકમાં તા . રર એપ્રીલ થી રપ એપ્રીલ એટલે કે ચાર દિવસ સુધી સાવરકુંડલા શહેર સંપૂર્ણ બંધ રાખવાનો સ્વૈચ્છિક નિણૅય લેવામાં આવેલ છે . આ સ્વૈચ્છિક લોકડાઉનમા ઈમરજન્સી સેવાઓ અને મેડીકલ્સને છૂટ આપવામાં આવેલ છે

અને દુધ ની દુકાનો સવારે બે કલાક અને સાજે બે કલાક ખુલ્લી રાખવાનો નિર્ણોધ કરવામાં આવ્યો છે . આ બેઠકમા મહેશભાઈ મશરૂ , ચંદ્રકાંતભાઈ ભરખડા , જયંતીભાઈ મકવાણા , જગદીશભાઈ માધવાણી , શૈલેષભાઈ સોની , હીતેષભાઈ તરૈયા , સુરેશભાઈ પટેલ , કરશનભાઈ ડોબરીયા , દેવચંદભાઈ , પરાગભાઈ ત્રિવેદી , પ્રવિણભાઈ કોટીલા ,પિન્ટ્રભાઈ વડેરા , કિશોરભાઈ બુહા અનેબી.એમ. ચોવટીયા સહીતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા

Follow Me:

Related Posts