fbpx
ગુજરાત

વિશ્વ નું સૌથી વિરાટ રામાયણ મંદિર બિહાર માં નિર્માણ પામી રહ્યું છે

બિહાર ના પૂર્વી ચંપારણ પ્રદેશ માં વિશ્વ ના સૌથી વિરાટ રામાયણ મંદિર નું બાંધકામ અયોધ્યા માં રામ મંદિર થી ત્રણ ગણું મોટું રામાયણ મંદિર ૫૦૦ કરોડ થી વધુ ના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે જૂન ૨૦૨૩ થી વિરાટ  રામાયણ મંદિર પ્રોજેકટ ની શરૂઆત થઈ હતી વર્ષ ૨૦૩૫ માં પૂર્ણ કરાશે વિરાટ રામાયણ મંદિર ૩.૭૬ લાખ ચો ફૂટ વિસ્તાર માં ફેલાયેલું છે આ મંદિર વિશ્વ નું સૌથી મોટું શિવલીગ હશે મંદિર પરિસર માં દેવી દેવતા ઓની ૨૨  ગર્ભગૃહ હશે આ મંદિર નું સ્થાપત્ય કંબોડીયા માં આવેલ અંગકોર વાટના મંદિર તામિલનાડુ ના મદુરાઈ માં આવેલ મીનાક્ષી સુંદરેશ્વર મંદિર પ્રેરિત છે હિન્દૂ ધર્મ સંસ્કૃતિ ની દિવ્યતા અને ભવ્યતા ઉજાગર કરતા ભવ્ય રામાયણ મંદિર સમગ્ર જગત અજયબી રૂપ હશે 

Follow Me:

Related Posts