‘વિશ્વ હદય દિવસ’ નિમિત્તે ભાવનગર ખાતે ‘યોગ દિવસ શિબિર’ યોજાઈ

સંગઠન મામલતદાર કચેરી પાસે, ઘોઘા,ખાતે તા.૦૬-૧૦-૨૦૨૪ નાં રોજ પેનીલા કેમ લી. બ્લોક નં-૬૮ મામસા ખાતે,તા.૦૭-૧૦-૨૦૨૪ નાં ધનેશ મહેતા હાઈસ્કૂલ,ક્રેસન્ટ સર્કલ, ખાતે તા.૦૭-૧૦-૨૦૨૪ નાં રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સરકારી બી.એડ.કોલેજ,સીદસર ખાતે તા.૦૮-૧૦-૨૦૨૪ નાં રોજ શ્રી સહજાનંદ ગુરુકુળ,અકવાડા ખાતે યોજાશે.જે નિમિત્તે ભાવનગર જિલ્લાનાં વિવિધ સ્થળોએ પણ નશાબંધી પ્રચારની ઝુંબેશરૂપે અનેકવિધ કાર્યક્રમો થનાર છે.ત્યારે સમગ્ર જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમમાં સહભાગી થવા માટે નશાબંધી અને આબકારી ખાતા,ભાવનગરની યાદીમાં જણાવ્યું છે.
Recent Comments