વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ ઠાડચ ગામ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ ની જયંતિ નિમિત્તે ભવ્ય યાત્રા નીકળી
ઠાડચ ગામે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, તથા યુવા ગ્રુપ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ ની જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. યાત્રા બહુચરાજી મંદિર મોટા ચોક માથી જય શિવાજી જય ભવાની ના નાદ સાથે શરું થય અને મુખ્ય માર્ગ પર ફરી હતી. બહોળી સંખ્યામાં યુવાનો યાત્રા માં જોડાયા હતા. અને શ્રી રામ ટેકરી મંદિરના પટાંગણમાં ધર્મસભા સાથે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.જય શિવાજી , જય ભવાની નાં જય ઘોષ સાથે યાત્રા પૂર્ણ થઈ હતી
Recent Comments