વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત શોર્ય જાગરણ યાત્રા સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરી રહી છે ત્યારે સાવરકુંડલામાં આ યાત્રાનું આગમન થયું હતું જેમાં નેસડી રોડ ખાતે થી પ્રસ્થાન કરીને રિધ્ધિ સિદ્ધિ ચોક ખાતે દુર્ગાવાહીની અને માતૃશક્તિની બહેનોએ યાત્રાનું સામૈયું કરી સ્વાગત કર્યું હતું અને શોર્ય જાગરણ યાત્રા નેસડી રોડ થી બાઇક રેલી દ્વારા રિધ્ધિ સિધ્ધિ ચોક અને મહુવા રોડ થી ધજડી ચાર મઢ વાળા માતાજીના મંદિર ખાતે પ્રસાદ લઈ ને ખાંભા પહોંચશે અને અને મોટી સંખ્યામાં માં શોર્ય જાગરણ યાત્રામાં બાઇક રેલીમાં હિન્દૂ ધર્મ પ્રેમી જનતા જોડાઈ હતી તેમ સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની યાદીમાં જણાવ્યું હતું
વિશ્વ હિન્દૂપરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત શોર્ય જાગરણ યાત્રાનું સાવરકુંડલામાં આગમન થયું

Recent Comments