fbpx
ભાવનગર

વિસરાતી ભારતીય રમતો ડમ્બેલ્સ લેઝીમ લાઠી ની સહિત ની રમતો માં ૩૨૮ બાળકો એ ભાગ લીધો

ભાવનગર બાળકો ના શારીરિક વ્યાયામ. અને મેદાની રમત માટે  જાગ્રત ભાવનગરના નાગરિકો ના સહકારથી બજરંગ વ્યાયામ શાળામાં તારીખ 30  થી વિદ્યાર્થીઓ માટે ..વિસરાતી ભારતીય રમતો ઉપરાંત ડમ્બેલ્સ.. લેઝીમ.. લાઠી ..ની આવડત પણ વિકસાવવામાં આવી રહી છે.. શ્રી બીપીનભાઈ જેઠવા.. હસમુખભાઈ સોલંકી.. તેમજ જીતુભાઈ યાદવ ના સહકારથી યોજાયેલ શિબિરમાં 328 બાળકો ભાગ લઈ.. સકારાત્મક જીવનનો પાઠ શીખી રહ્યા છે.. વેકેશનના સદઉપયોગ તરીકે ભાવનગરમાં થતા  ગરીબ બાળકો માટેના તાલીમ કાર્યક્રમો પ્રશંસનીય બને છે…..

Follow Me:

Related Posts