વીજપડી માધવ સેવા ટ્રસ્ટ દ્વારા ૧૦૬ મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો.
વીજપડી આહીર સમાજની વાડીમાં શ્રી રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી યોજાયો હતો આ કેમ્પ દાતાશ્રીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવે આ કેમ્પમાં રાજકોટ હોસ્પિટલના મિશ્રણ તેમજ ટીમ દ્વારા ૧૦૫ દર્દીઓને આંખની તપાસ કરી જેમાંથી ૩૦ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન કરવા સ્પેશિયલ વાહન દ્વારા રાજકોટ મુકામે લઈ જવામાં આવ્યા. આ કેમ્પમાં આવનાર તમામ દર્દીઓને ચા પાણી તેમજ બપોરનું ભોજનના દાતાશ્રી સ્વર્ગસ્થ ખીમા ભાઈ તથા સ્વર્ગસ્થ લાભુબેન ખીમાભાઈ બલદાણીયા હસ્તે નટુભાઈ બલદાણીયા હંસ મંડપ સર્વિસ સુરત તરફથી આપવામાં આવેલ આ કેમ્પમાં વેપારી મિત્રો વડીલો તથા સેવા ટ્રસ્ટના તમામ સદસ્યશ્રીઓ તનતોડ મહેનત કરીને આ કેમ્પને સફળ બનાવેલ….
Recent Comments