વીરબાઈ માં ચેરીટેબલ ટ્રસ્ટ – સાવરકુંડલા દ્વારા નાક-કાન-ગળા તથા હૃદય રોગો માટેના કેમ્પનું આયોજન

વીરબાઈ માં ચેરીટેબલ ટ્રસ્ટ-સાવરકુંડલા દ્વારા આયોજિત કાન, નાક, ગળાનું તથા હૃદય રોગના કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પ માં રાઘવેન્દ્ર મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ-અમરેલી ના ડો. નિખિલ વાળા (કાન-નાક-ગળાના સર્જન), તથા ડો. સુરભી ચાવડા (હૃદય રોગ નિષ્ણાત) એ સેવા આપેલ. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં દર્દી નારાયણ એ લાભ લીધેલ. જેમાં ડો. દીપક કાવઠીયા, દકાભાઈ મજીઠીયા, વિશાલભાઈ વ્યાસ, ચીમનભાઈ નાથજી, પ્રદીપ બગડા વગેરે લોકોએ આ કેમ્પને સફળ બનાવવામાં સેવા- સહયોગ આપેલ…
Recent Comments