વેરાવળ લોહાણા મહાજન ની ચુંટણી જાહેરાત કરવામાં આવેલ અનેક અડચણો વચ્ચે કાયદાકીય રીતે ચુંટણી ની પ્રકીયા કરવામાં આવેલ હતી ચુંટણી પ્રકીયા પુર્ણ થતા ચુંટણી કમીશ્નરે પ્રમુખ તરીકે દીપક કકકડ , ઉપપ્રમુખ રમેશ ભુપ્તા બિન હરીફ જાહેર કરેલ હતા જેથી જ્ઞાતિજનો એ હર્ષો ઉલ્લાસ છવાયેલ હતો . વેરાવળ લોહાણા મહાજન ની ચુંટણી ૨૦૨૨ થી ૨૦૨૫ ૩ વર્ષ માટે જાહેર કરેલ હતી અનેક કાયદાકીય અડચણો વચ્ચે આ ચુંટણી પ્રકીયા ની તમામ કાર્યવાહી રાત્રે પુર્ણ થયેલ હતી ચુંટણી કમીશ્નર બીપીનભાઈ અભાણી ( ભગતભાઈ ) એ જણાવેલ હતું કે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે જ્ઞાતિજનોએ ચુંટણી માટે ફોર્મ ભરેલ હતા પણ જ્ઞાતિ એકતા ની ભાવના સાથે ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેચેલ હતા ફકત પ્રમુખ પદ ના એક ઉમેદવાર નું નિયમો મુજબ રદ કરાયેલ હતું અને પ્રમુખપદ તરીકે ૨૦૨૨ થી ૨૦૨૫ સુધી દીપક વૃજલાલ કકકડ ઉપપ્રમુખ તરીકે રમેશ ચંદુલાલ ભુપ્તા બિનહરીફ જાહેર કરલ હતા .
૨૦૧૯ થી ૨૦૨૨ દરમ્યાન રમેશભાઈ ભુપ્તા , યુવક મંડળ ના પ્રમુખ રશ્મીનભાઈ લખાણી તેમજ કારોબારી દ્વારા અનેક સંદર આયોજન થયેલ હતા તેથી જ્ઞાતિજનોએ તેમની કામગીરી બિરદાવી અને બન્ને બિનહરીફ ચટાયેલા હોદેદરો જ્ઞાતિને સૌથી આગળ લાવવા નજા પ્રયત્ન કરેલ કોરાના ની કાપર સયમ કરેલ કામગીરી ની મોટી નોધ લીધેલ હતી કોરોના ના નિયમો ને લઈને દરેક વિનંતી કરવામાં આવેલ છકે શુભેચ્છા માટે કાઈએ લોહાણા વંડી ઉત્સાહ થી ભેગું થવું અને ટેલીફોનીક શુભેચ્છાઓ આપવા જણાવેલ હતું સમગ્ર વહીવટી તંત્ર , પોલીસ તંત્ર જ્ઞાતિજનો સહીત અનેક નો ચુંટણી કમીશ્નરે આભાર માનેલ હતો


















Recent Comments