ગુજરાત

વેરાવળ ટોલ બુથ પર બબાલ, ત્રણ લોકો સામે ફરિયાદ

ગીર સોમનાથના વેરાવળ ટોલ બુથ પર બબાલ ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઈ છે. ટોલ આપવામાં મુદ્દે કાર ચાલક અને ટોલ કર્મચારી વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યુ છે. કારમાં સવાર બીજ ગામના સરપંચ પ્રતિનિધિ અને ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમજ અન્ય ૪ ટોલ કર્મચારીઓ સામે પણ માર માર્યાની ફરિયાદ દાખલ થઈ છે. તમામ આરોપીઓ પર પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશને ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Related Posts