fbpx
અમરેલી

વેરાવળ માં જલિયાણ નવરાત્રી મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

વેરાવળ માં જલિયાણ નવરાત્રી મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. ૨૦૨૨ ની નવરાત્રી વધુ જોશ ઉત્સાહ આકર્ષણ સાથે નવરાત્રી ઉજવવાની દીપક કકકડ ની જાહેરાત વેરાવળ લોહાણા બોર્ડીંગ ના ગ્રાઉન્ડ માં વર્ષો થી ફકત લોહાણા જ્ઞાતિ રધુવંશી ખેલૈયાઓ માટે ચાલતા જલ્યાણ નવરાત્રી મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો તેમાં ગીર સોમનાથ જીલ્લા સહીત દરેક વિસ્તારમાં લોકપ્રિય આ નવરાત્રી ઉત્સવ ને રધવંશી ખેલૈયાઓએ મન ભરીને માણયો હતો અને લોહાણા જ્ઞાતિ ના પરીવારોએ દરરોજ સરકાર ના ગાઈડલાઈન મજબ હાજરી આપી હતી જલ્યાણ નવરાત્રી મહોત્સવ ના આયોજન ને લોહાણા જ્ઞાતિ પરીવાર જનો હદય થી બોલી ઉઠયા કે શ્રેષ્ઠ આયોજન , ખેલેયાઓની સંદર રમત જયેશ અખીયા ની સુંદર ઓરકેસ્ટ્રાના ત્રીવેણી સંગમ તેમજ શાંતિ , સલામતી , સિક્યોરિટી ને લીધે આ આયોજન દર વર્ષે વધુ ને વધુ સફળતા મેળવે છે જેમાં જલ્યાણ ગ્રુપ ના પ્રમુખ દીપક કકકડ તથા તેની ટીમ સહીત ના કાર્યકરોને આભારી છે .

વર્ષો થી લોહાણા બોર્ડીંગ ના ટ્રસ્ટીઓ , ગૃહપતિ , વિદ્યાર્થીઓ જ્ઞાતિ ના દાતાશ્રીઓ વહીવટી તંત્ર , પોલીસ તંત્ર , નગરપાલિકા તેમજ બોડી ની આજુ બાજુ રહેતા પરીવારો તરફથી આ ભવ્ય કાર્યક્રમ સફળતા પર્વક પાર પડે તેના માટે સંદર સહકાર આપેલ હતો તેમજ વિશાળ પટાગણમાં નાસ્તા , ઠંડાપીણા , આઈસ્ક્રીમ વિગેરે ના ૧૦ સ્ટોલ રાખવામાં આવેલ જેનો પણ પરીવારો મનભરીને મોજ માળી હતી . જ્ઞાતિ જનોનું વિશાળ હદય થી બાળકોને દરરોજ કાણીઓ આપી ઉત્સાહીત કરેલ હતા તેમાય એટલી મોટી સંખ્યામાં બાળકો આવતા તેને દાતાઓ તરફથી એકજ દિવસ માં ૮ થી ૧૦ લ્હાણીઓ આપવામાં આવતી હતી જેથી બાળકો પણ ખશ ખુશાલ થયેલ હતા


જલ્યાણ ગ્રુપ ના પ્રમુખ દીપક કકકડે જણાવેલ હતું સરકાર ના નિયમ મુજબ ૨૦૨૧ નવરાત્રી મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો ૨૦૨૨ માં પણ માતાજીના આર્શિવાદ થી વિશાળ ગ્રાઉન્ડ માં ભવ્ય રીતે નવરાત્રી મહોત્સવ ઉજવામાં આવશે તેમ જાહેરાત કરાયેલ હતી . જલીયાણ નવરાત્રી મહોત્સવ ૨૦૦૭ ફકત લોહાણા જ્ઞાતિ જનો રધવંશી પરીવાર માટે યોજાય રહેલ છે તેમાં ગ્રુપ ના દીપક કકકડ , વિપલ રાજા , જય રતનધાયરા , જયેશભાઈ શિગાળા , ભાવશભાઈ જોબનપત્રા , કીરીટભાઈ વસંત , મકેશભાઈ પટેલીયા , પ્રકાશભાઈ રૂપારેલીયા , કેતનભાઈ મશરૂ , માધવ કકકડ , રશ્મીનભાઈ લાખાણી , ચંદ્રેશભાઈ સેતા , ચિરાગભાઈ કકકડ , બીપીનભાઈ અભાણી , એ જહેમત ઉઠાવી હતી . ભાઈ ખીરૈયા , બીપીનભાઈ તન્ના , ઉષાબેન શિંગાળા , અલ્કા મોરઝરીયા એ જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts