વેરાવળ માં લોહાણા મહાજન / યુવક મંડળ દ્વ્રારા તા .૨ / ૪ / ર ૦ રર ના રોજ ૧૧ બટુકોને સમુહ જનાઈ આપવામાં આવશે તેની સમુહ કંકોત્રી નો ભવ્ય કાર્યફમ યોજાયેલ હતો તેમાં વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનોએ ઉત્સાહ ભેર હાજરી આપેલ હતી શનિવાર , રવિવાર બે દિવસ માં અનેક કાર્યફમો યોજાશે .
લોહાણા મહાજન ના પ્રમુખ દીપક કકકડે જણાવેલ હતું કે લોહાણા મહાજન દ્રારા અનેક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે તેના ભાગ રૂપે તા .૨ / ૪ / ૨૦ રર અને તા .૩ / ૪ / ૨૦ રર બે દિવસ સમુહ જનોઈ નો ઉત્સવ રાખવામાં આવેલ છે આ ઉત્સવ માં ૧૧ બટુકો જનોઈ ધારણ કરશે
સમુહજનોઈ ની કંકોત્રી માં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ની હાજરી તેમજ પરીવારજનોએ ખુબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો સમુહજનોઈ માં સૌરાષ્ટ્રભર ના મહાજનોને આમંત્રણ અપાયેલ છે બે દિવસ ના આ કાર્યફમ માં તા.ર / ૪ ના રોજ સાંજે ૪.૩૦ થી ૫.૩૦ સાંજના ગીત , ૫.૩૦ થી ૭.૩૦ બટુકો સાથે નગરયાત્રા તેમાં લાઈબ્રેરીચોક , બંદર રોડ , શાક માર્કેટ , ગાંધીરોડ , સુભાષરોડ , સટાબજાર , તપેશ્વર મંદિર ની ગલી , નાની શાક માર્કેટ , પ્રકાશ કોમ્પલેક્ષ , ટાવરચોક , લાઈબ્રેરી રોડ થઈ ને મહાજન વાડીએ પહોચશે , સાંજે ૭.૩૦ થી ૮.૩૦ પીઠી , ધડીભરવાની , મામેરૂ , રાત્રે ૯.૩૦ વાગ્યા થી દાંડીયા રાસ તા .૩ / ૪ / રર ના રોજ સવારે ૮ વાગ્યા થી ૧ વાગ્યા સુધી જનોઈ કાર્યફમ અને કાશીયાત્રા , ૧ વાગ્યા થી સન્માન સમારોહ તેમજ ભોજન પ્રસાદીનું આયોજન કરાયેલ છે
બે દિવસ ચાલનારા આ કાર્યફમમાં લોહાણા જ્ઞાતિની સંસ્થાઓ આગેવાનો જ્ઞાતિજનો સહકાર આપી રહેલ છે . આ સમુહજનોઈ કાર્યફમ ને સફળ બનાવવા માટે મહાજન ઉપપ્રમુખ રમેશભાઈ ભુપ્તા , કારોબારી ના બીપીન તન્ના , ચિરાગ કકકડ , જયેશ શિગાળા , જયસુખ રતનધાયરા , કીરીટ વસંત , ભાવેશ જોબનપુત્રા , બીપીન અભાણી , કેતન મશરૂ , ઉષાબેન શિગાળા , ચંદ્રેશ સેતા , રાજ ધનેશા , જૈમીન અભાણી , માધવ કકકડ , અલ્કાબેન મોરઝરીયા , અજય તન્ના , અતુલ અઢીયા , આશીષ ધનેશા , દીલીપ સીરોદરીયા તમજ લોહાણા યુવક મંડળ ના પ્રમુખ રશ્મીન લખાણી , ઉપપ્રમુખ ભાવેશ રાયઠઠા સહીત ની ટીમ તડામાર તૈયારીઓ કરી રહેલ છે


















Recent Comments