વેરાવળ લોહાણા બોર્ડીંગ ના વિશાળ પટાગણ માં જલ્યાણ નવરાત્રી રધુવશી પરીવારો માટે ચાલી રહેલ છે તેમાં શનિવારે ૫૧ શકિતપીઠ ની આરાધના કરાશ માં ના સ્વરૂપ માં ૫૧ દીકરીઓ જયારે પધારશે ત્યારે ખુબજ ઉત્સાહ પુર્વક તેમની આરતી પુજન કરવામાં આવશે ત્યારબાદ ગરબા લેશે. વેરાવળ લોહાણા બોર્ડીંગના વિશાળ ગાઉન્ડ માં જલ્યાણ નવરાત્રી મહોત્સવ રધુવંશી પરીવારો માટે ચાલી રહેલ છે તેમાં હજારો જ્ઞાતિજનો દર રાજ ઉત્સાહ ભેર ભાગ લઈ રહયા છે તા.૨૧/૧૦/૨૩ ને શનિવારે રાત્રે સૌ થી મોટો ઉત્સવ ઉજવવામાં આવશ જેમાં ૫૧ શકિતપીઠ ની પુજા કરવામાં આવશે ૫૧ દીકરીઓ માતાજીના સ્વરૂપ માં પધારશે તેમનું પુષ્પવર્ષા થી સ્વાગત કરવામાં આવશે તેમજ આરતી કુમકુમ તીલક ચોખા કરી વધાવવામાં આવશે ૫૧ શકિતપીઠ ની દીકરીઓ માતાજીના સ્વરૂપ માં પધારશે ત્યારે અદભુત દશ્ય હશે આયોજનકો દ્વારા આ સૌથી મોટો ઉત્સવ ઉજવવા માટે તૈયારીઓ કરાયેલ છે જયારે ૫૧ શકિતપીઠ માતાજીના સ્વરૂપ મા ગરબા લેશે આસૌથી મોટા ઉત્સવ માં રધુવંશી લોહાણા જ્ઞાતિના પરીવારો વિશાળ ઉપસ્થિત રહે તેમ એક યાદમાં જણાવેલ છે.
વેરાવળ લોહાણા બોર્ડીંગ માં ૫૧ શકિતપીઠ ની આરાધના કરાશે

Recent Comments