અમરેલી

“વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ” લાઠી સમસ્ત લેઉવા પટેલ સમાજ નો ૧૦ મો સમૂહ લગ્નોત્સવ યોજાશે

લાઠી ખોડલધામ પ્રેરિત શુભમ ચેરીટેબલ ટ્રસ્ટ સમસ્ત લેઉવા પટેલ સમાજ નો ૧૦ મો સમૂહ લગ્નોત્સવ આગામી કારતક સુદ ૧૩ ને શનિવાર ૨૫/૧૧/૨૩ ના રોજ લાઠી ખાતે યોજાશે ૨૪ નવદંપતી ઓને સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ઉદારદિલ દાતા અને રાજસ્વી રત્નો કેળવણી રત્નો ઉદ્યોગ રત્નો ની વિશેષ ઉપસ્થિતિ માં આદર્શ દાંપત્ય જીવન ની શીખ સાથે સપ્તપદી ની પ્રતિજ્ઞા અપાશે સમૂહ લગ્નોત્સવ મહોત્સવ દરમ્યાન મહા રક્તદાન કેમ્પ યોજાશે ઉતમોતમ તૈયારી સાથે ભવ્ય ૧૦ મો સમૂહ લગ્નોત્સવ યોજાશે છે 

Related Posts