ગુજરાત

વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ ભીમરાવ વાંચનાલય ટ્રસ્ટ આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવ સંપન્ન 

અમદાવાદ ખાતે, ભીમરાવ વાંચનાલય ચેરીટેબલ ટ્રસ્ટ (બાપુનગર) દ્વારા આયોજિત સમસ્ત અનુસૂચિત જાતિના તૃતીય સમૂહ લગ્નોત્સવ માં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમરે હાજરી આપી સાથે વિવાહ સંસ્કાર પામનાર સૌ નવદંપતીઓ ને સુખી દાંપત્યજીવન ની મંગલ શુભકામનાઓ પાઠવતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર નું મનનીય વક્તવ્ય આપ્યું હતું 

Related Posts