રાજકોટ વ્રજ વાટીકા બાપાસીતારામ ચોક મવડી ખાતે સોરઠીયા પરિવાર આયોજિત શ્રીમદ્રભાગવત કથા નો ષડદર્શનાચાર્ય માનવ મંદિર ના મહંત પૂજ્યશ્રી ભક્તિ રામબાપુ ના વ્યાસાસને પ્રારંભ સંવત ૨૦૭૯ ચૈત્ર વદ ૪ ને તા.૧૦/૦૪/૨૩ ને સોમવારે સવારે ૯-૦૦ કલાકે પ્રારંભ થશે કથા સત્ર સવાર ના ૯-૦૦ થી બપોર ના ૧૨-૦૦ બપોર પછી ૩-૦૦ કલાક થી સાંજ ના ૬-૦૦ સુધી રહેશે કથા પુર્ણાહુતી આગામી તા૧૬/૦૪/૨૩ ને રવિવારે થશે રાજકોટ સોરઠીયા પરિવાર આયોજિત શ્રી મદ્રભાગવત કથા ના વક્તા સાવરકુંડલા માનવ મંદિર ના વિદ્વાન ભગવતાચાર્ય પૂજ્ય ભક્તિરામ બાપુ દ્વારા કથા માં આવતા દરેક પ્રસંગો શ્રી રામજન્મોત્સવ કપિલ જન્મોત્સવ નૃસિંહ પ્રાગટય વામન પ્રાગટય ગોવર્ધન ઉત્સવ બાળલીલા સુદામા ચરિત્ર કૃષ્ણ જન્મોત્સવ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગો નું ભાવાત્મક શૈલી માં રસપાન સાથે દેવ ચરિત્ર ઉત્સવો વેશભૂષા સાથે ભવ્ય ઉજવણી ઉપરાંત માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો સાથે આજ થી ભવ્ય શ્રીમદ્ર ભાગવત કથા નો રંગારંગ પ્રારંભ થશે કથા દરમ્યાન અનેકો નામી અનામી સાધુ સંતો અને વિવિધ કલાવૃંદો લોકસાહિત્ય કારો ની ઉપસ્થિતિ રહેશે
વ્રજ વાટીકા ખાતે માનવ મંદિર ના મહંત પૂજ્ય ભક્તિરામબાપુ ના વ્યાસાસને શ્રીમદ્ર ભાગવત કથા નો પ્રારંભ

Recent Comments