અમરેલી

શકિત ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા મુકેશભાઈ સંઘાણી નુ સન્માન કર્યુ

અમરેલી શહેર ખાતે સારહી યુથ ક્લબ ઓફ અમરેલી અને અમરેલી નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સારહી પેથોલોજી લેબોરેટરી જે અમરેલી જિલ્લા ના દર્દી નારાયણ ની સેવા માટે લેબોરેટરી નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે સારહી યુથ ક્લબ ઓફ અમરેલી ના પ્રમુખ શ્રી મુકેશભાઈ સંધાણી નું સન્માન શક્તિ ગ્રુપ ના અશોકભાઈ વાળા અને જીજ્ઞેશ દાફડા, જયરાજસિહ રાઠોડ કરેલ હતું

Related Posts