અમરેલી

શકિત ગ્રુપ દ્વારા ઉનાળાની કાળઝાળ તડકામાં નાના ગરીબ જરુરીયાત બાળકો ને ચપ્પલ નું વિતરણ કરવામાં આવ્યું

અમરેલી ની સેવાભાવી સંસ્થા શકિત ગ્રુપ દ્વારા ઉનાળામાં ધોમધખતા તાપમાં બહાર વિના ચપ્પલ જવું ખુબ અધુર છે ત્યારે શકિત ગ્રુપ ના અશોકભાઈ વાળા ની લાડવાયી દિકરી હરસિદ્ધિ ના જન્મદિવસ નિમિત્તે નાના ગરીબ જરુરીયાત બાળકો ને ચપ્પલ નું વિતરણ કરી ને ધોમધખતા તાપમાં ચપ્પલ વિતરણ કરી ગરમીમાં રાહત ની હુંફ આપવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો આ તકે શકિત ગ્રુપ ના પ્રમુખ ગૌતમ ભાઈ વાળા, કુલદીપ ગણાત્રા, જીજ્ઞેશ દાફડા, આદિત્ય વાળા, વિશ્વજીત વાળા સહિત તમામ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સેવાકાર્ય માં જોડાયા હતા તેમ ચકાભાઈ વાળા ની યાદી માં જણાવ્યું હતું

Related Posts