અમરેલી

શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે નેત્રયજ્ઞ યોજાયો

દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે નેત્રયજ્ઞ યોજાયોઅતિ અદ્યતન ટેક્નોસેવી સાધનો સાથે ઉનાળા માં ફેકો મશીન થી કોલ્ડ ઓપરેશન કરતી સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટ રાજકોટ ની તબીબી સેવા એ યોજાયેલ નેત્રયજ્ઞ માં સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ કરી આપતા આ સેવા યજ્ઞ માં મોતિયા ના દર્દી નારાયણો ને લઈ જવા લાવવા અને દવા ટીપાં ચશ્માં રહેવા જમવા અલ્પહાર સહિત ની સુવિધા સંપૂર્ણ. મૂલ્યે આપવામાં આવનાર છે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ગાયત્રી પરિવાર સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના સ્વંયમ સેવકો દેવચંદભાઈ આલગિયા જીતુભાઇ બલર બી એલ રાજપરા મહેશભાઈ પંડયા ભરતભાઇ ભટ્ટ કિશોરભાઈ વાજા કોશિકભાઈ બોરીચા ધીરૂભાઇ રાજપૂત દિલીપભાઈ પરમાર લાભુભાઈ નારોલા રમેશભાઈ જોશી સહિત અનેક સ્વંયમ સેવકો એ નેત્રયજ્ઞ માં સેવા આપી હતી દામનગર શહેરી સહિત ગ્રામ્ય વિસ્તાર ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ મેળવ્યો હતો

Related Posts