શબવાહિની ના મળતા મૃતદેહને લારીમાં લઇ જવા મજબૂર બન્યો પરિવાર
વડોદરામાં અંતિમસંસ્કાર માટે મૃતદેહને લારીમાં લઈ જવાયો હતો. એમ્બ્યુલન્સ કે શબવાહિની ના મળતાં મૃતદેહને લારીમાં લઈ જવાની ફરજ પડી હતી. નાગરવાડા શાક માર્કેટ પાસે રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધાનું મોત થયું હતું. એમ્બ્યુલન્સ અને શબવાહિની ના મળતા પરિવાર મૃતદેહને લારીમાં ખાસવાડી સ્મશાન લઈ ગયા હતા.
Recent Comments