બોલિવૂડ

શમા સિકંદરનો દેસી લુક તસ્વીરો થઇ વાઈરલ

ટીવી એક્ટ્રેસ શમા સિકંદર પોતાની જીંદગી વિશે ખુલીને વાત કરતી હોય છે. શમા સિકંદર પોતાની જીંદગી મસ્તીથી જીવે છે. આ સાથે શમા પોતાની તસવીરો શેર કરીને ફેન્સને ચોંકાવી દે છે. શમાએ હાલમાં લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે જાેઇને ફેન્સ ચોંકી ગયા છે. શમાની આ હોટ તસવીરોએ ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. શમા આ દિવસોમાં પોતાની નવી-નવી તસવીરો પોસ્ટ કરીને લોકોની બોલતી બંધ કરી દીધી છે. હાલમાં શમા સિકંદર પોતાની ખાસ દોસ્ત સોનાલી શેરગિલના લગ્નમાં શામેલ થઇ હતી. આ લગ્નમાં એક્ટ્રેસ એના પતિની સાથે શામિલ થઇ હતી. શમાએ સોનાલીના દરેક વેડિંગ ફંક્શનને એન્જાેય કર્યા હતા. જાે કે હાલમાં શમાએ એની તસવીરો શેર કરીને લોકોને ચોકાવી દીધા છે. સોનાલીના રિસેપ્શનમાં પહેરેલા આઉટફિટ્‌સની તસવીરો શમાએ શેર કરી છે. માના આ આઉટફિટ્‌સમાં તમે જાેઇ શકો છો કે એ કેટલા મસ્ત છે. જાે કે શમાના આ આઉટફિટ્‌સ પર દરેક લોકોની નજર ટકી ગઇ છે. ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસમાં શમા સુપર હોટ લાગી રહી છે. બ્લેક અને ગોલ્ડન કલરના આ ડ્રેસમાં શમાની અદાઓ કાતિલ લાગી રહી છે. એક્ટ્રેસ તસવીરોમાં કાઉચ પર બેસીને તસવીરો ક્લિક કરાવતી નજરે પડે છે. આ ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્‌સની સાથે શમાએ સ્મોકી આઇ મેકઅપ અને કર્લી હેર સ્ટાઇલની સાથે પોતાનો લુક ક્મ્પ્લીટ કર્યો છે. શમા સિકંદરે સોનાલીના દરેક ફંક્શનની તસવીરો સોશિયલ મિડીયામાં શેર કરી છે. આઉટફિટ્‌સની વાત કરીએ તો શમાએ મોટાભાગના ફંક્શનમાં લહેંગા-ચોલી કેરી કરી હતી. આ લુકમા શમા સિકંદરે પોતાની તસવીરો મન ભરીને ક્લિન કરીને શેર કરી છે. શમા સિકંદર લાંબા સમયથી કોઇ સિરીયલમાં જાેવામાં આવતી નથી. જાે કે શમાના મ્યૂઝિક વિડીયો રિલીઝ થતા રહે છે. એક્ટ્રેસે એના પતિ સાથે નવા-નવા લોકેશન પર જવાનું વધારે પસંદ કરે છે. આ સાથે શમા પોતાના પતિ સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરતી જાેવા મળતી હોય છે.

Related Posts