દામનગર શહેર ના વેપારી ઓને સુવિધા ના આપો તો ચાલશે પણ દુવિધા માંથી મુક્તિ આપો
લુહાર શેરી વેપારી ઓ ઉપર દયા રાખો અતિ ધમધમ તા બજાર માં રાબડી રાજ દૂર કરો સોની કટલેરી હોજીયરી બેંક મોલ ગ્રાહક વસ્તુ ભંડાર ધરાવતા આ બજાર માં ગ્રાહકો ચાલે ક્યાં ? દાઉદી વ્હોરા ની મસ્જિદ થી લઈ અજમેરા શોપિંગ સુધી આવી સ્થિતિ છે વેપાર ધંધો કરતા વેપારી અને ગ્રાહકો બંને માટે સમસ્યા દૂર કરવા દયા કરો દયા
આ પાણી ગટર નું હોય કે પીવા ની લાઈન નું કાયમી રાબડી બજાર બની જતી લુહાર શેરી ના વેપારી ઓને કોઈ પ્રાથમિક સુવિધા તો નથી પણ રાબડી રસ્તા થી મુક્ત કરી દયા કરો દયા ની ગુહાર કરતા વેપારી ઓ
આજે તા ૧૦/૯/૨૩ ને સોમવાર ના સવાર દુકાનો ખોલ્યા પહેલા રસ્તા લીલાકાચ રોજ વેપારી ઓને ઉજળી આશા આજે રસ્તા કોરા હશે તેવી આશા એ દુકાને પહોંચે ત્યાં સર્વત્ર રાબડી રસ્તા ઓ હોય
આ સમસ્યા કાયમી છે આ પાણી ક્યાં થી આવે છે ગટર નું છે કે પીવા ની લાઈન રામ જાણે પણ લુહાર શેરી ના વેપારી ઓને સહાનુભૂતિ અને દયા ની જરૂર છે
તંત્ર સુવિધા ના આપે તો ચાલશે પણ રાબડી રસ્તા માંથી મુક્તિ મળે એટલી દયા કરો ની માંગ
Recent Comments