fbpx
અમરેલી

શાંતાબા જનરલ હોસ્પિટલમાં વિનામૂલ્યે જોઈન્ટ રીપ્લેસમેન્ટ માટેની આધુનિક આરોગ્ય સેવાનો પ્રારંભ કરાયો

વતનના રતન,કેળવણીકાર,આરોગ્યા સેવા પુરૂષ વસંતભાઈ ગજેરા સંચાલિત શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ  હોસ્પિટલ ઘ્વાિરા અમરેલી જિલ્લાના  જરૂરિયાતમંદ, ગરીબ તથા મઘ્યયમવર્ગના દર્દીઓ માટે અતિ આધુનિક મોડયુલર ઓપરેશન થીયેટરના માઘ્યામથી જિલ્લાેના દર્દીઓને થાપાના, ગોઠણના, કોણીના તથા ખભાના ગોળાના જોઈન્ટ  રીપ્લેદસમેન્ટનની વિનામૂલ્યેે તથા નિઃશૂલ્કી સુવિધા હવે પોતાના ઘર આંગણે જ અમરેલી શાંતાબા જનરલ હોસ્પિનટલ ખાતે મળશે. અત્રે ઉલ્લેીખનીય છે કે અત્યાકર સુધી અમરેલીમાં જોઈન્ટા રીપ્લે‍સમેન્ટ ની સુવિધાના અભાવે જિલ્લા ના ગરીબ તથા મઘ્ય મવર્ગનાં દર્દીઓએ હજારો રૂપિયા ખર્ચીને ભાવનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ કે સુરત જવું પડતુ પરંતુ માન.વસંતભાઈ ગજેરાના એક સંકલ્પોથી હવે આ સુવિધા શાંતાબા જનરલ હોસ્પિનટલ-અમરેલી ખાતે વિનામૂલ્યેધ ઉપલબ્ધમ થતાં જિલ્લાપના ગરીબ દર્દીઓના લાખો રૂપિયાનો ખર્ચ બચી જશે,

આ તકે સેવાપુરૂષ વસંતભાઈ ગજેરાએ જણાવ્યું હતુ કે શાંતાબા જનરલ હોસ્પિધટલના આરંભથી જ મે એક સંકલ્પા લીધો હતો કે,જિલ્લાપના ગરીબ, મઘ્યઆમવર્ગ તથા જરૂરિયાતમંદ દર્દીઓને અમરેલી ખાતે જોઈન્ટન રીપ્લેપસમેન્ટમની નિઃશૂલ્કપ સેવાનો આરંભ થાય જે નિઃશૂલ્કગ આરોગ્ય  સુવિધા આપવામાં અમો સફળ રહયા છીએ જેનો મને આનંદ છે. અમરેલીમાં ઘર આંગણેજ જોઈન્ટજ રીપ્લેટસમેન્ટલની સુવિધા ઉપલબ્ધલ કરાવનાર વતનના રતન માન.વસંતભાઈ ગજેરા પર સમગ્ર અમરેલી જિલ્લાેમાંથી અભિનંદન તથા આર્શિવાદની વર્ષા થઈ રહી છે, જોઈન્ટ  રીપ્લેધસમેન્ટરની વિનામૂલ્યેજ સુવિધાની આરોગ્ય  સેવામાં નિષ્ઠાવાન તબીબશ્રીઓ સર્વશ્રી ડો.પુનીત ટાંક, નરેશ ચૌધરી, અંકિત ગાબાણી, અજય સેતા, નિશાંત સુહાગીયા, રવિ પરમાર, ધરા જોષી, જગદીશ મેર વિ.એ બાબરાના રહેવાસી સંપટભાઈ બીલાભાઈ કાંજીયાનું પ્રથમ સફળ ઓપરેશન કરીને આર્શિવાદ પ્રાપ્તય કર્યા હતાં.

Follow Me:

Related Posts