શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દ્વારા ગો.વા.શાંતાબા ગજેરાને પુષ્પાંજલી અર્પણ કરીને , મૌન પાળીને શ્રધ્ધાંજલિ અપાઈ
વતનના રતન માન.વસંતભાઈ ગજેરાના માતુશ્રી શાંતાબેન ગજેરાનું નિધન થતા કોરોના મહામારીના કારણે સાદાઈથી અંતિમવિધિ કરીને ગજેરા પરિવાર દ્વારા ટેલીફોનિક બેસણું સંપન ક્યું શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે સોશ્યલ ડીસટન્સીંગની ગાઈડ લાઈન મુજબ શ્રધ્ધાંજલી અપાઈ નાગરિક બેંકના ચેરમેન મનસુખભાઈ ધાનાણી , હોસ્પિટલના એમ.ડી. પીટુભાઈ ધાનાણી , સિવિલ સર્જન ડો.હરેશ વાળા , ડો.હીમ પરીખ સહિતના મહાનુભાવોએ પુષ્પાંજલી અર્પણ કરાઈ . વતનના રતન , કેળવણીકાળ વસંતભાઈ ગજેરા ના માતુશ્રી શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરાનું નિધન થતા શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ વાયરલ તારા પુષ્પાંજલી અર્પણ કરીને માન પાળીને શ્રધ્ધાંજલીની શોકસમાં સિવિલ પટાંગણમાં સોશિયલ ડીસટન્સીગની ગાઈડ લાઈન મુજબ રખાઈ હતી . આ તકે અમરેલી નાગરિક બેંકના ચેરમેન મનસુખભાઈ ધાનાણી . હોસપીટલના એમ . ડી . પીગુભાઈ ધાનાણી માર્કેટયાર્ડના ડીરેકટર ચતુરભાઈ ખુંટ સિવિલ સર્જન ડો.હરેશ વાળા , ડો . હીમ પરીખ , એમ કે સાવલીયા , હરેશભાઈ બાવીશી , સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબાં નર્સીસ , આરોગ્ય કમી વિ.એ ના વા . શાંતાબાના નિધન પર ઉંડો શોક વ્યકત કરીને પુષ્પાંજલી અર્પણ કરીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી .
Recent Comments