શાંતાબા મેડિકલ કોલેજ એન્ડા હોસ્પિાટલના કોરોના વોરિયર્સનું સન્મા્ન કરાયું
કોરોના મહામારી પહેલી અને બીજી લહેરમાં જીવના જોખમે પ્રામાણિકતાથી કોરોના ગ્રસ્ત દર્દીઓને જીવનદાન આપનાર તબીબો,નર્સીસ,લેબટેકનિશ્યીન્સર,રસોડા વિભાગ,ડ્રાઈવર્સ તથા સફાઈકર્મિનું સન્મા,ન કરવું એ મારા તથા અમારા ગજેરા ટ્રસ્ટે માટે ગૌરવની વાત છે-પ્રમુખશ્રી વસંતભાઈ ગજેરા
અમરેલી જિલ્લારના લોકો માટે આરોગ્યનની આસ્થાિના પ્રતિકસમી શાંતાબા મેડિકલ કોલેજ એન્ડા સિવિલ જનરલ હોસ્પિ ટલમાં કોરોના મહામારીમાં પોતાના જીવના જોખમે રાત-દિવસ પ્રામાણિકતાથી પોતાની ફરજ નિભાવનાર તબીબો,લેબ ટેકનીશ્યલન,બ્લિડ બેંક,એમ્યુોરો લન્સી વિભાગ,રસોડા વિભાગ,સફાઈકર્મિઓનો ભભકોરોના વોરિયર્સ-ર0ર1ભભ સન્માીન સમારોહ જિલ્લાિના વતનના રતન,સેવા પુરૂષ,કેળવણીકાર તથા શાંતાબા મેડિકલ કોલેજ એન્ડો જનરલ હોસ્પિેટલના પ્રમુખ માન.વસંતભાઈ ગજેરાની અઘ્યરક્ષતામાં યોજાયો હતો આ તકે અતિથિવિશેષ તરીકે લે.પટેલ સમાજના પ્રમુખશ્રી કાંતીભાઈ વઘાસિયા,આહિર સમાજના પ્રમુખ જીતુભાઈ ડેર,લોહાણા સામજના પ્રમુખ જીતુભાઈ ગોળવાળા, હોસ્પિતટલના સુપ્રિ.ડો.જીતિયા, મેડિકલ કોલેજના ડીન ડો.સિંન્હાજ,ડો.અજયવાળા, ડો.હીમપરીખ, ડો.શોભનાબેન મહેતા, એમ.ડી.પિન્ટુસભાઈ ધાનાણી વિ. ઉપસ્થિાત રહયાં હતા. આ તકે માન.વસંતભાઈ ગજેરાની ઉમદા સેવાકીય પ્રવૃતિને બિરદાવવા કાળુભાઈ રૈયાણી,ડાયાભાઈ ગજેરા,ખોડાભાઈ સાવલિયા,એમ.કે સાવલિયા,ચતુરભાઈ ખુંટ વિ.ઉપસ્થિયત રહયા હતા.
કોરોના ઓરિયર્સ સન્માભન સમારોહના અઘ્યાક્ષ સ્થામનેથી ઉદબોધન કરતા માન.વસંતભાઈ ગજેરાએ જણાવ્યુંત હતું કે કોરોના મહામારીમાં કોરોના ગ્રસ્તા જિલ્લા ના દર્દીઓને પોતાની નિષ્ઠા,ફરજ અને પ્રામાણિકતાના માઘ્યઉમથી નવું જીવન આપ્યુંસ છે તેવા તમામ તબીબો,નર્સીસ,લેબ ટેકનિશ્યસન,ડ્રાઈવર્સ,રસોડા વિભાગ,સફાઈકર્મીઓ વિ.નુ શાંતાબા મેડિકલ કોલેજ એન્ડા સિવિલ હોસ્પિથટલના પ્રમુખ સ્થાઈનેથી ખૂબજ હર્ષની લાગણી અનુભવીને તમામ કોરોના વોરિયર્સને સલામ કરુ છું.
કાર્યક્રમનું સફળ સંચાલન હરેશભાઈ બાવશી તથા આભારવિધિ એમ.ડી.પિન્ટુલભાઈ ધાનાણીએ કરી હતી.
Recent Comments