શાંતાબા મેડિકલ કોલેજ એન્ડો હોસ્પિરટલ દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અઘ્યક્ષ સ્થાને કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલાનો સન્માયન સમારોહ યોજાશે

માન.પરશોતમભાઈ રૂપાલા સાહેબે જાહેર જીવનમાં કેન્દ્રિ સરારની કેબીનેટમાં સ્થા્ન પ્રાપ્તે કરીને અમરેલી જ નહીં પરંતુ ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે તે બદલ અમો સન્મા નર્તા હર્ષ અનુભવીએ છીએ.-વસંત ગજેરા,-ચેરમેન શાંતાબા-શાંતાબા મેડીકલ કોલેજ એન્ડલ હોસ્પિગટલ.
અમરેલી શાંતાબા મેડિકલ કોલેજ એન્ડભ જનરલ હોસ્પિસટલ અમરેલી દ્વારા તા.ર3/08/ર0ર1 ને સોમવારના સવરના 9:00 કલાકે શાંતાબા મેડિકલ કોલેજના ગ્રાઉન્ડામાં અમરેલીના પનોતાપુત્ર તથા ભારત સરકારના કેબીનેટમંત્રી પરશોતમભાઈ રૂપાલા સાહેબનો ભવ્યાતિભવ્ય સન્મા ન સમારોહ ગુજરાત પ્રદેશ ભાજપના અઘ્યઉક્ષ સી.આર.પાટીલના અઘ્યકક્ષ સ્થારને યોજાશે. શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિહટલના ચેરમેન,કેળવણીકાર, વતનના રતન વસંતભાઈ ગજેરાના માર્ગદર્શન તથા સુચના મુજબ આયોજિત સન્મા્ન સમારોહના ઉદઘાટકપદે રાજયના કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડીયા તથા મુખ્યોમહેમાન પદે રાજયમંત્રી તથા જિલ્લારપ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રીસિંહજી જાડેજા,ભાજપ ઉપાઘ્યજક્ષ ડો.ભરતભાઈ બોઘરા,સાંસદ નારણભાઈ કાછડીયા,પુર્વ કેબીનેટમંત્રી દિલીપભાઈ સંઘાણી,જિ.પે.પ્રમુખ રેખાબેન મોવલીયા,જિલ્લાર ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા,ધારાસભ્યમ જે.વી.કાકડીયા,પુર્વ ધારાસભ્યી બાવકુભાઈ ઉંધાડ,પુર્વ ધારાસભ્યી વી.વી.વઘાસીયા,નગરપાલીકા પ્રમુખ મનિષાબેન રામાણી,માર્કેટયાર્ડના ચેરમેનશ્રી પી.પી.સોજીત્રા,પુર્વ જિલ્લાવ ભાજપ અઘ્યપક્ષ ડો.ભરતભાઈ કાનાબાર તથા હિરેનભાઈ હિરપરા અમરડેરીના ચેરમેનશ્રી અશ્વિરનભાઈ સાવલિયા,જિલ્લારના સર્વજ્ઞાતિના પ્રતિનિધિશ્રીઓ, સ્વૈતચ્છિરક સંસ્થા ના પ્રતિનિધિઓ,સિવિલ હોસ્પિાટલ તથા મેડિકલ કોલેજ સ્ટામફ વિગેરે ઉપસ્થિિત રહેશે. આ તકે સન્માાન સમારોહના મુખ્યપ આયોજક તથા શાંતાબા મેડિકલ કોલેજ એન્ડિ જનરલ હોસ્પિાટલના ચેરમેન વસંતભાઈ ગજેરાએ જણાવ્યું હતુ કે જિલ્લાહના પનોતાપુત્ર શ્રી પરશોતમભાઈ રૂપાલાને દીર્ધદ્રષ્ટાો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબે ભારતસરકારમાં કેબીનેટમંત્રીશ્રી તરીકે સ્થા્ન આપ્યુે છે ત્યાનરે માન. માન. પરોશોતમભાઈ રૂપાલા સાહેબે માત્ર અમરેલીજ નહીં પરંતુ ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે ત્યાીરે તેમનો સન્માેન સમારોહ અવિસ્મિરણીય બને તે માટે અમારા દ્વારા સંચાલિત શાંતાબા મેડિકલ કોલેજ એન્ડદ જનરલ હોસ્પિ ટલ મેનેજમેન્ટન કાર્યક્રમને આખરી ઓપ આપી રહયું છે.
Recent Comments