અમરેલી

શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિલ અમરેલી ના ગાયનેકોલોજીસ્ટ દ્રારા સાવરકુંડલા ના દર્દીનો આબાદ બચાવ કરવા માં આવ્યો

સાવરકુંડલા ના હાઈરીસ્ક સગર્ભા દર્દી ને પ્રેગનન્સી સમયે,આંચકી,લોહી ધટીજવું તેવી ગંભીર પરિસ્થિતિ માં ૧૦૮ સર્વિસ દ્રારા અમરેલી ની શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી ના ડોક્ટર્સ તથા સ્ટાફ ની અવિરત સેવાઓની ફલશ્રુતી સ્વરૂપે ગંભીર દર્દી ને ઈમરજન્સી માં સિઝેરિયન અને આઈસીયુ તથા વેન્ટિલેટર સુવિધા આપીને જીવન બચાવવા માં શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી સફળ રહ્યું હતું, શ્રી વસંતભાઈ ગજેરા ના સફળ નેતૃત્વ તળે ચાલતા શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી ના અવિરત સેવાન્વીત કાર્યો ને ચરીતાર્થ કરવા હોસ્પિટલ સ્ટાફ કટીબંધ છે.

Related Posts